ભરૂચભરૂચ: ઝઘડીયાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં આગ,ઓપરેટરનો આબાદ બચાવ ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી By Connect Gujarat 03 Jan 2023 12:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn