ભરૂચ: વરેડીયા નજીકની બ્રીગુ ફૂડ્સ કંપનીના કામદારો આંદોલનના માર્ગે, જુઓ કંપની સત્તાધીશો પર શું કર્યા આક્ષેપ
ભરૂચ તાલુકાના વરેડીયા ગામે આવેલી બ્રીગુ ફૂડ્સ કંપનીમાં ૨૫૦થી વધુ કામદારો કામ કરી રહ્યા છે પરંતુ વેતન ઓછું અપાતું હોવાના આક્ષેપ સાથે કામદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી