ગુજરાતપાટણ : ચાણસ્માના વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન વેળા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહ્વાન..! ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 26 Apr 2024 17:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn