ગુજરાતબનાસકાંઠા:વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં અંદાજીત 74 ટકા નોંધાયું મતદાન વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા યોજાઇ રહી છે,આજે સવારે 7 કલાકે શરૂ થઈ હતી મતદાન પ્રક્રિયા By Connect Gujarat Desk 13 Nov 2024 18:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn