ધર્મ દર્શનખેડા : તીર્થરાજ વડતાલ ધામમાં પવિત્ર ગોમતીજીના તટે નિર્માણ પામશે અલૌકિક અક્ષરભુવન 2, 85, 000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે. By Connect Gujarat Desk 09 Nov 2024 15:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn