ભરૂચ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે આક્રોશ
સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભરૂચમાં પણ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે આક્રોશ વ્યક્ત કર્યો
/connect-gujarat/media/media_files/2024/11/09/KPzrLDbxoJQVZ95Tr3h5.jpg)
/connect-gujarat/media/media_files/0ORqHI15qA4RKhDbdYSq.jpeg)