દેશ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આવતીકાલથી ભારતની મુલાકાતે, જાણો તેમનું ભારત પ્રવાસનું શેડ્યુલ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વાન્સ સોમવારે 21 એપ્રિલે ભારતના પ્રવાસ આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસને લઈને હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. By Connect Gujarat Desk 20 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn