ગુજરાત પાટણ: ઓમિક્રોનનો તોળાતો ખતરો, તંત્ર થયું દોડતું; સતર્કતાના ભાગરૂપે યોજી માસ્ક ડ્રાઇવ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો માથે છે ત્યારે પાટણ વહીવટીતંત્ર દ્વારા જાગરૂકતા અને સતર્કતાના ભાગરૂપે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી. By Connect Gujarat 04 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn