ગુજરાતમહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન... મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. By Connect Gujarat 12 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવિપુલ ચૌધરીના પરિવારના 21 સહિત 66 બેંક એકાઉન્ટ્સ, ટેક્સાસમાં 8 કરોડની દીકરાના નામે પ્રોપર્ટી વિપુલ ચૌધરી પરિવારના 800 કરોડના કથિત કૌભાંડ પર એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એસીબીએ મોટો ખુલાસો કર્યો છે. By Connect Gujarat 24 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના ઘરે ACBનું સર્ચ ઓપરેશન,રૂ. 800 કરોડના કૌભાંડ મામલે કરવામાં આવી છે ધરપકડ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 20 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની જેલમુક્તિની માંગ સાથે ચૌધરી સમાજ દ્વારા રેલીનું કરાયું આયોજન પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ મામલે આજ રોજ સુરત ચૌધરી સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. By Connect Gujarat 19 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરોડો રૂપિયાના કૌભાંડના મામલે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ શંકરસિંહ વાઘેલા-અર્જુન મોઢવાડિયાને પણ સમન્સ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. By Connect Gujarat 17 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરૂ.800 કરોડના કૌભાંડ મામલે વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. By Connect Gujarat 16 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પત્ની અને પુત્ર સાથે મળી વિપુલ ચૌધરીએ રૂ. 800 કરોડનું કૌભાંડ આચર્યું : ACB રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે By Connect Gujarat 15 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredમહેસાણા : દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ By Connect Gujarat 13 Dec 2020Share Twitter Share Whatsapp LinkedIn