ટેકનોલોજીશું તમે વિરાટ કોહલીના ચાહક છો? તો જાણો કયો ફિટનેસ બેન્ડ પહેરે અને તેની કિંમત કેટલી વિરાટ કોહલી જે ફિટનેસ બેન્ડ પહેરે છે તે WHOOP નામની કંપનીનો WHOOP 4.0 ફિટનેસ બેન્ડ છે. આ ફિટનેસ બેન્ડ ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે By Connect Gujarat Desk 12 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ'વિરાટ કોહલી સરે કહ્યું- જલ્દી ભાગી જા', ઇડન ગાર્ડન્સમાં ઘૂસેલા ચાહકનો ખુલાસો ભારતમાં, ચાહકોમાં ક્રિકેટરોનો ક્રેઝ ચરમસીમાએ છે. આવી ઘટનાઓ દરરોજ જોવા મળે છે, જ્યારે Fans સુરક્ષા ઘેરો ઓળંગીને તેમના મનપસંદ ક્રિકેટરોને મળવા મેદાનમાં પ્રવેશ કરે છે. By Connect Gujarat Desk 25 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનવિરાટ કોહલીની પત્નીને એક્ટર બનવા મજબૂર કરનાર શાહિદ-કરીનાની ફિલ્મ અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી અંતર જાળવી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કા પોતાની અંગત જિંદગી પર વધુ ધ્યાન આપે છે. પરંતુ તેણે એકવાર કહ્યું કે તેણે કેવી રીતે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું. આ માટે તેણે કરીના કપૂરને જવાબદાર ગણાવી હતી. By Connect Gujarat Desk 09 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટ કોહલીએ ભારતીય ખેલાડીનું કદ વધાર્યું, મેદાનની વચ્ચે તેના ચરણ સ્પર્શ કર્યા...! ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી મેદાન પર પોતાની હરકતો માટે જાણીતો છે. તે પોતાની હરકતોથી ક્રિકેટ ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. By Connect Gujarat Desk 03 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIndvPak: પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, ભારત તરફથી સૌથી વધુ 100 રન કોહલીએ બનાવ્યા.. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. By Connect Gujarat Desk 23 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે! નાગપુરનું આ મેદાન સાક્ષી બનશે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેના બેટથી રન મેળવવા મુશ્કેલ બની ગયા છે, By Connect Gujarat Desk 04 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટ કોહલીએ 13 વર્ષ પછી રણજી ટ્રોફીમાં શરમજનક વાપસી, માત્ર 6 રનમાં ક્લીન બોલ્ડ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બે દિવસ સુધી દર્શકોની ભારે ભીડ રહી હતી. ક્રિકેટ ચાહકો તેમના પ્રિય ખેલાડી વિરાટ કોહલીને બેટિંગ કરતા જોવા માટે ઉમટી પડ્યા હતા By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સદિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રણજી મેચમાં વિરાટ કોહલીની સુરક્ષામાં ચૂક જોવા મળી મેચ દરમિયાન કોહલીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મેચમાં વિરાટ કોહલીને જોવા માટે ચાહકો સ્ટેન્ડમાં હાજર હતા, ત્યારે એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને મેચ દરમિયાન મેદાનમાં ઘૂસી આવ્યો By Connect Gujarat Desk 30 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સઓસ્ટ્રેલિયન દર્શકોની Booedથી વિરાટ કોહલી થયો લાલધુમ, સિક્યોરિટી ગાર્ડ તેને અંદર લઈ ગયો! ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ માટે મેલબોર્ન પહોંચી હતી. વિરાટ કોહલી મેલબોર્ન પહોંચતા જ ઓસ્ટ્રેલિયન મીડિયાના નિશાના પર આવી ગયો. By Connect Gujarat Desk 27 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn