સ્પોર્ટ્સ Happy Birthday Virat Kohli : ફેન્સે વિરાટ કોહલીને જન્મદિવસ પર ભેટ આપી! વિરાટ કોહલી વર્તમાન સમયના મહાન બેટ્સમેનોમાંનો એક છે. સમગ્ર વિશ્વમાં તેના ફોલોઅર્સ છે. આજે કોહલીનો જન્મદિવસ છે. By Connect Gujarat Desk 05 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ મેદાનની વચ્ચે વિરાટ કોહલી બન્યો 'લખન', ચાહકોના તાલે કર્યો ડાન્સ સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે બોલિવૂડના હિટ ચાર્ટબસ્ટર ગીત 'માય નેમ ઈઝ લખન' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. By Connect Gujarat Desk 01 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વિરાટ કોહલીને ફરી એકવાર મળી શકે છે RCBની કમાન, 9 સિઝન સુધી કરી છે કેપટનશીપ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની કેપ્ટનશિપ કરી ચૂકેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળી શકે છે. કોહલી પહેલાથી જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચૂક્યો છે By Connect Gujarat Desk 31 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ બ્રિટનના પૂર્વ PM ડેવિડ કેમરૂને વિરાટ કોહલીના કર્યા વખાણ, કહ્યું તેમની ગજબની નેતૃત્વ ક્ષમતા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના વખાણ કર્યા છે. NDTV વર્લ્ડ સમિટમાં બોલતા કેમરૂને કહ્યું- હું વિરાટ કોહલીનો ફેન By Connect Gujarat Desk 23 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ India vs Bangladesh 1st T20 : હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો બાંગ્લાદેશ સામે પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું By Connect Gujarat Desk 07 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વિરાટ કોહલી- રિષભ પંત રણજી મેચ રમશે ! દિલ્હીના સંભવિત ખેલાડીઓના નામની યાદી જાહેર વિરાટ કોહલી અને રિષભ પંત 2024-25 રણજી ટ્રોફીની કેટલીક મેચ રમી શકે છે. 2019 પછી પહેલીવાર આ બંને ખેલાડીઓને દિલ્હીના સંભવિતોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 26 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ 16 વર્ષ પહેલા શરૂ થયો 'વિરાટ યુગ', કરે છે વિશ્વ ક્રિકેટ પર રાજ..! કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની ODI મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL: RCBએ હૈદરાબાદને હરાવ્યું, કોહલી અને પાટીદારની હાફ સેન્ચુરી RCBએ IPL-2024માં બીજી મેચ જીતી લીધી છે. ટીમે સિઝનની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 35 રનથી હરાવ્યું હતું. By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપમાં રોહિત સાથે ઓપનિંગ કરવુ જોઈએ: સૌરવ ગાંગુલી BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનવું છે કે વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn