ભરૂચ : વિશ્વ કલા દિવસ નિમિત્તે રૂંગટા વિદ્યાલય ખાતે "સંસ્કૃતિના રંગોની ઉજવણી" વિષયક કાર્યક્રમ યોજાયો...
ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવતું વિખ્યાત કલા પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 6થી 8ના ઉત્સાહી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો