ભરૂચ: વકફ કાયદો અને UCCનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ, કતોપોર બજારમાં સ્વંય ભૂ બંધનો માહોલ !
મુસ્લિમ સમાજ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયોજેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા અને વકફ કાયદા તેમજ યુનિફોર્મ સિવિલ કોડને રદ કરવાની માંગ કરવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/05/01/8GnBbNAywHPNgdlMoMzI.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/22/G2YHO9s4h1C7yqakKKVu.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/16/MxBNblmrVIJtazmTAmFi.png)