વલસાડ : OLX પર ડીલ થયેલી ચોરીની બાઇક વેંચવા આવેલો તસ્કર ઝડપાયો, બેટિંગ એપ પર દેવું વધતાં કરી હતી તસ્કરી..!
વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે પોલીસે એક બાઈક ચોરને ચોરેલી બાઈક સાથે ઝડપી પાડ્યો યુવકને ક્રિકેટ બેટિંગ એપના કારણે દેવું થઈ જતાં તસ્કરીના રવાડે ચઢ્યો હતો
/connect-gujarat/media/media_files/2025/08/02/student-electrick-shock-2025-08-02-15-45-25.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/11/z7tztpMriC6zexT4DJBu.jpeg)