ભરૂચઅંકલેશ્વર: મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટે તંત્રની અપીલ, BLOનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો! 1 ઑક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે..... By Connect Gujarat Desk 13 Dec 2025 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn