ભરૂચ: વાલિયાના વટારીયા ગામેથી રૂ.1 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગરની ધરપકડ
દારૂ અને બિયરનો રૂ.1.01 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપી જેન્તી વસાવાની ધરપકડ કરી તેના પુત્ર સાહિલને વોન્ટેડ જાહેર કર્યો છે.બનાવની આગળની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે
/connect-gujarat/media/media_files/2025/05/05/kahdy-tel-722907.jpg)
/connect-gujarat/media/media_files/2024/10/25/DHf0gyC6YiPrDhWRsxKM.jpg)