ગુજરાતપાવાગઢ પર્વતની કોતરોમાં 10 ગીધોનો વસવાટ, ગીધોની વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. By Connect Gujarat 17 Dec 2022 12:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn