દેશઓડિશામાં કોરાઈ રેલ્વે સ્ટેશન પર માલગાડી પાટા પરથી ઉતરી, 3ના મોત.! ઓડિશામાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં જાજપુર જિલ્લાના કોરાઈ સ્ટેશન પર એક માલગાડી પેસેન્જર વેઇટિંગ રૂમ સાથે અથડાઈ હતી. By Connect Gujarat 21 Nov 2022 09:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn