ભરૂચ:ઇલાવ ગામના કાવડયાત્રીઓ ભીમાશંકર જયોતિર્લિંગની 560 કી.મી.ની યાત્રાએ જવા રવાના,ગ્રામજનોએ કરી પુષ્પવર્ષા
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા
રવિશંકર મહારાજની 138મી જન્મજયંતિ નિમિતે ખેડા જિલ્લાના મહેમદાવાદથી સરસવણી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.