સુરત : કતારગામમાં લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા 49થી વધુ લોકોની તબિયત લથડી,તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
નિત્યાનંદ ફાર્મમાં આસરે 1500 લોકોએ ભોજન લીધું
49 લોકોને હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી
ભોજન સમારંભમાં વાનગીઓના નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા
ફૂડ પોઇઝનિંગ થતા 49થી વધુ લોકો તબિયત લથડી