ભરૂચ : CET-2025 પરીક્ષાની મેરીટ યાદીમાં આવનાર 125 વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરાયું...
મિશન બુનિયાદ” પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જીલ્લાના ધોરણ-5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનો સન્માન અને ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો