અમરેલી: ઘઉંના પાકમાં પ્રથમ વખત ઈયળ પડતા જગતના તાતના માથે આફત, ઈયળના કારણે લીલોછમ પાક સુકાઈ ગયો !
આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીરનું ભાડ ગામ..... ભાડ ગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ છે