ભરૂચભરૂચ : શુકલતીર્થમાં ખેતર પર શાકભાજી લેવા માટે ગયેલી મહિલાનું ઝટકા મશીનનો કરંટ લાગતા મોત ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. By Connect Gujarat Desk 05 Nov 2025 14:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn