વડોદરા : સંદેશખાલીમાં મહિલા અત્યાચાર મામલે MSU ખાતે ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન...
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
/connect-gujarat/media/media_files/wmIOhoxNAwBQvzSFoeKa.jpeg)
/connect-gujarat/media/post_banners/e67905bbad3a7ada1c5af44d3d123de200b9c997b618ef820ddad61dfd805eff.jpg)