સ્પોર્ટ્સIND W vs PAK W: જેમિમાની શાનદાર બેટિંગ, ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું..! મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. By Connect Gujarat 13 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn