સુરત: દિવ્યાંગ વિદ્યાર્થીની સફળતાની ઉંચાઈ,સંઘર્ષ કરીને MBBS સુધી પહોંચ્યો
વૈદીપના જુસ્સા અને પરિવારના પ્રેમ અને હૂંફથી વૈદીપે શિક્ષણક્ષેત્રે સફળતાની સીડી ચડવા લાગી હતી,અને ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા બાદ પોતાની કારકિર્દી મેડિકલ ક્ષેત્રે બનાવવાની નેમ સાથે તેને આગળ ડગ ભરવા માંડ્યા
/connect-gujarat/media/media_files/2024/12/05/vth4qNdLldFqJjDWjvWZ.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/03/alAo4iANimySWQ5EnmBP.jpg)