સુરત : મોહમ્મદ વાનિયાની 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા છતાં રાઈફલ શુટીંગમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા
સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા
/connect-gujarat/media/media_files/2025/12/02/world-deaf-shooting-championship-2025-12-02-18-12-54.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/12/tg6GExVmt2hi5tqCe2AD.jpeg)