બ્રિટનઃ કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં 1021 કરોડનો થશે ખર્ચ, વાંચો વધુ..!
આ દિવસોમાં બ્રિટનમાં રાજા ચાર્લ્સ ત્રણના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. કિંગ ચાર્લ્સ ત્રીજાનો 6 મેના રોજ લંડનમાં રાજ્યાભિષેક થશે.
આ દિવસોમાં બ્રિટનમાં રાજા ચાર્લ્સ ત્રણના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. કિંગ ચાર્લ્સ ત્રીજાનો 6 મેના રોજ લંડનમાં રાજ્યાભિષેક થશે.
તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે, વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ માને છે કે વૈશ્વિક અર્થતંત્ર આ વર્ષે મંદીની પકડમાં આવી શકે છે.
એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે.
જો તમે હોરર ફિલ્મોના શોખીન છો. તો તમારી જાતને સંભાળી લો, કારણ કે આગામી કેટલાક મહિનામાં બોક્સ ઓફિસ પર ગભરાટ જોવા મળવાનો છે.
આ તસ્વીરો છે સ્ટેનલેસ સ્ટીલથી બનેલા સ્ટારશિપની , જે સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે,
અમેરિકામાં એક વ્યક્તિ જેની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ હતી, તેને લાગ્યું કે તે ઓછી હાઈટ છે. તેથી તે 5 ઈંચ ઊંચો બનવા માંગતો હતો.
અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટમાં 18,000 ગાયના મોત થયા. અમેરિકાના કોઈપણ રાજ્યમાં પહેલીવાર એક સાથે આટલી ગાયોના મોત થયા.