ભારત-અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને ચીનનું સમર્થન, ડ્રેગને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા બચાવ્યો..!
ચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે,
ચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની પ્રતિષ્ઠિત પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણીમાં વિજયી શરૂઆત કરી છે.
યુક્રેન-રશિયા યુદ્ધ પર PM મોદીનું નિખાલસ નિવેદન, સરહદ વિવાદ પર ચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ
મ્યાનમારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાના કારણે કોઈ જાન-માલને નુકસાન નહી થયું હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.
અભિનેત્રી આલિયા ભટ્ટની ડેબ્યુ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ગયું છે.
દક્ષિણ ગ્રીસના દરિયામાં એક બોટ પલટી જતાં 79 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બુધવારે સવારે બની હતી.