New Update
/connect-gujarat/media/post_banners/44f08ea331ed50ee7f3b644268798b619cc7989b35b368522fa7a58149b8911d.webp)
મ્યાનમારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાના કારણે કોઈ જાન-માલને નુકસાન નહી થયું હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે, મ્યાનમારમાં સોમવારે વહેલી સવારે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. હજુ સુધી જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. મ્યાનમારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ જાન-માલને નુકસાન નહી થયું હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.