MIKA બની દુનિયાની પહેલી રોબોટ CEO, ઝકરબર્ગ અને મસ્કને આપ્યો આ સંદેશ।!
એક વૈશ્વિક કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તેણે તેના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પ્રથમ હ્યુમનૉઇડ રોબોટની નિમણૂક કરી છે.
એક વૈશ્વિક કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તેણે તેના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પ્રથમ હ્યુમનૉઇડ રોબોટની નિમણૂક કરી છે.
દિવાળી ટાણે પાકિસ્તાનમાં ભારતના બધુ એક દુશ્મનની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે.
લોકપ્રિય લાઇવ વિડિઓ ચેટ સાઇટ ઓમેગલે તેની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. Omegle 14 વર્ષથી તેની સેવા પૂરી પાડતી હતી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.
વિશ્વના નંબર 1 વનડે બેટ્સમેનની રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ICC ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલને બમ્પર ફાયદો થયો છે.