Virat Kohli Century : વિરાટે વિદેશી ધરતી પર 55 મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી, આ મામલે સચિનને પાછળ છોડ્યો
IND vs WI વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે.
IND vs WI વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધી 4 વિકેટે 288 રન બનાવ્યા હતા.
ઓપનર સાઈ સુદર્શન અને રાજવર્ધન હંગરગેકર અભિનિત ભારત A એ બુધવારે ACC ઇમર્જિંગ એશિયા કપના તેમના ગ્રુપ B મુકાબલામાં પાકિસ્તાન A ને 8 વિકેટે હરાવ્યું હતું.
સામાન્ય માહિતી માટે બજારમાં ઘણા AI ચેટબોટ્સ છે, પરંતુ હવે નિષ્ણાત AI ચેટબોટ્સ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે.
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટોના રન આઉટ થવાને લઈને હોબાળો થયો છે.
જર્મન બોડી બિલ્ડર અને પ્રખ્યાત યુટ્યુબ સ્ટાર જો લિન્ડનરનું 30 વર્ષની વયે નિધન થયું છે. જો લિન્ડનરના મૃત્યુ બાદ તેના લાખો ચાહકો આઘાતમાં છે.
ફ્રાન્સમાં તોફાનીઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. પોલીસકર્મી દ્વારા એક કિશોરની હત્યા બાદ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે.