આજે પણ ટાઈટેનિકનું આકર્ષણ અકબંધ, 13 હજાર ફૂટ દરિયાની ઊંડાઈમાં છુપાયેલા છે અનેક રહસ્યો..!
ઓશન ગેટ દ્વારા બનાવવામાં આવેલી ટાઇટન સબમરીનમાં બેસીને 5 લોકો સમુદ્રની લગભગ 13000 ફૂટ ઉંડાઇમાં ટાઇટેનિકના કાટમાળને જોવા માટે નીકળ્યા હતા
ઓશન ગેટ દ્વારા બનાવવામાં આવેલી ટાઇટન સબમરીનમાં બેસીને 5 લોકો સમુદ્રની લગભગ 13000 ફૂટ ઉંડાઇમાં ટાઇટેનિકના કાટમાળને જોવા માટે નીકળ્યા હતા
ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા માટે ગયેલી ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ 6 દિવસે બુધવારે મળી આવ્યો હતો.
રશિયાના એન્ટી-મોનોપોલી વોચડોગે મંગળવારે ગૂગલ પર $47 મિલિયન (આશરે રૂ. 380 કરોડ)નો વધારાનો દંડ લગાવ્યો છે.
ભારતની યજમાનીમાં પ્રથમ વખત આયોજિત થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે ટ્રોફીને અંતરિક્ષમાં લોન્ચ કરી હતી
અમેરિકન ઉદ્યોગપતિ અને અબજોપતિ રોકાણકાર જેમ્સ ક્રાઉનનું રવિવારે રેસટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે અકસ્માતના દિવસે તે પોતાનો 70મો જન્મદિવસ માનવી રહ્યા હતા
ચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા.