અવકાશમાંથી સુનિતા વિલિયમ્સની પ્રેસ કોન્ફરન્સ, વિલંબ પર શું કહ્યું?
સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી.
સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી.
iPhone 16 સિરીઝના લોન્ચિંગ માટે માત્ર થોડા કલાકો જ બાકી છે. Appleની It's Glowtime ઇવેન્ટ આજે રાત્રે 10:30 વાગ્યે લાઇવ થશે.
ભારત માંથી સાત સમુંદર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે
ભારતની સ્ટાર પેરા શૂટર અવની લેખારાએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી.
અમેરિકાના ટેક્સાસમાં ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિવ (યુક્રેન) જશે. રશિયા સાથેના સંઘર્ષ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.