કેન્યામાં પ્રભુ ભક્તિનો રસ રેલાયો, રથયાત્રાના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
ભારતીય સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે,અને સાથે પોતાના તહેવાર,પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે
ભારતીય સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે,અને સાથે પોતાના તહેવાર,પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું તોફાન દેખાઈ રહ્યું છે. ચૂંટણી પરિણામોમાં લેબર પાર્ટીએ 400થી વધુ બેઠકો જીતી છે.
વિશ્વના સૌથી વ્યસ્ત ન્યૂયૉર્કના જે.એફ. કૅનેડી ઍરપોર્ટ પર ભવ્ય મંદિર બનશે. જેએફકે ઓથોરિટીએ આ માટે મંજૂરી આપી દીધી છે. જેએફકે બોર્ડ વતીથી પણ ટૂંક સમયમાં પરવાનગી મળવાની શક્યતા છે.
'જનરલ હોસ્પિટલ'માં બ્રાન્ડો કોર્બીનનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા જોની વેક્ટરના નિધનના સમાચારે સૌને હચમચાવી દીધા છે
દેશના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ બસ સળગાવી અને તેના મુસાફરોને ત્રાસ આપ્યો...
વિશ્વના સૌથી કુખ્યાત આતંકવાદી નેતાઓમાંના એક ઓસામા બિન લાદેનના નામની બિયર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.