નવસારી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય, 3 હજાર લોકોએ યોગાભ્યાસ કર્યો...
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અતંર્ગત નવસારી શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2026/01/01/yoga-camp-2026-01-01-14-05-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/03/HWYg5Dvfx5DMcxQnNTKE.jpeg)