વડોદરા:શહેરના સર્કિટ હાઉસમાં યુથ કોંગ્રેસની રેડ,પૂરગ્રસ્ત સહાય માટે સંગ્રહ કરેલ ફૂડ પેકેટ અને પાણી બોટલો મળી આવ્યા
યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી,અને સર્કિટ હાઉસમાં પાણીની બોટલનો જથ્થો અને ચવાણાના પેકેટો જોવા મળ્યા