“ઇધર ક્યું બેઠી હો..!” કહી સુરતના ઉધનામાં સગીરાઓની છેડતી કરનાર શખ્સની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી...
ઉધના વિસ્તારમાં એક યુવકે 3 સગીરાની છેડતી કરી હતી. જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉધના પોલીસ હરકતમાં આવી છેડતી કરનાર આવાર તત્વોની ધરપકડ કરી
/connect-gujarat/media/media_files/2025/04/14/5a4LciNx8PJGRwiLodql.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/11/CjLUQTcViHwOMd91RFS5.jpg)
/connect-gujarat/media/media_files/M9nnXE7TOFHqeNWgQuDx.jpg)