ગુજરાત ખેડા : રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, અમદાવાદના 4 યુવાનોનું ઘટનાસ્થળે મોત... રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 14 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn