20 લાખ સબસ્ક્રાઈબર ધરાવતું ફેમસ યુટ્યુબર ફસાયો, સેબીએ આપ્યો મોટો ઝટકો
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ યુટ્યુબર રવિન્દ્ર બાલુ ભારતી અને તેની ફર્મ રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરી છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ યુટ્યુબર રવિન્દ્ર બાલુ ભારતી અને તેની ફર્મ રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરી છે.
'બિગ બોસ OTT 2'ના વિજેતા એલ્વિશ યાદવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુટ્યુબરની નોઈડા પોલીસે ધરપકડ કરી છે.
ભારતના પ્રખ્યાત ગેમિંગ યુટ્યુબર ટોટલ ગેમિંગ ઉર્ફે અજ્જુ ભાઈએ તાજેતરમાં પોતાનો ચહેરો જાહેર કર્યો છે.
હાલમાં જ તુનિષા શર્માના મોતનો આઘાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ સહન કરી શક્યા ન હતા કે હવે વધુ એક મોતના સમાચાર સામે આવી રહ્યા છે.