RIP Zakir Hussain: સંગીતનો મહાન સૂર આથમ્યો! ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોમાં નિધન
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું