ભરૂચ : ઝનોરના ઓરપટાર બામનિયા હોડીઘાટ ખાતે નાવડીમાં જોખમી મુસાફરી
ઝનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સેફ્ટી વિના જ માનવી અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે.