Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કેર એન્ડ ક્યોર હોસ્પિટલ દ્વારા ભોલા સાર્વજનિક હોસ્પિટલ-ઝનોરમાં સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો...

ઝનોર સ્થિત ભોલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેર એન્ડ ક્યોર હોસ્પિટલ-ભરૂચ દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : કેર એન્ડ ક્યોર હોસ્પિટલ દ્વારા ભોલા સાર્વજનિક હોસ્પિટલ-ઝનોરમાં સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો...
X

ભરૂચ જિલ્લાના ઝનોર સ્થિત ભોલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેર એન્ડ ક્યોર હોસ્પિટલ-ભરૂચ દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચની કેર એન્ડ ક્યોર હોસ્પિટલ દ્વારા ઝનોરની ભોલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉ. ચિંતન જોશી દ્વારા સગર્ભા બહેનોની તપાસ તથા સ્ત્રી રોગને લગતા તમામ રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, કેમ્પમાં ઉપસ્થિત બહેનોને સ્ત્રી રોગ અંગે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઝનોર ગામ સહિત આસપાસના ગામની 90થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો.

Next Story