અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં ભવ્ય લોક ડાયરો યોજાયો, નામી કલાકરોએ ભજનની રમઝટ બોલાવી
લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર અને લોક ગાયીકા મનીષા પાઘડીએ ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા
લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર અને લોક ગાયીકા મનીષા પાઘડીએ ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા
રામકુંડને તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે, ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હોવાની પૌરાણિક માન્યતા રહેલી છે