ગુજરાતગુજરાતમાં આંધી-વટોળ સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં તા. 4 જૂન પહેલા પ્રિ-મોન્સૂનની એક્ટિવીટી જોર પકડશે. તેમજ રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat 29 May 2024 15:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn