ધર્મ દર્શનજાણો અક્ષય તૃતીયા વ્રતની કથા, દેવી લક્ષ્મી આશીર્વાદ વરસાવશે! અક્ષય તૃતીયાને અખા તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્ય કરવાની અને સોના-ચાંદીની ખરીદી કરવાની પરંપરા છે. By Connect Gujarat Desk 30 Apr 2025 15:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn