સુરત : અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનમાં બેંકની આડોડાઈ,માત્ર 25 શ્રદ્ધાળુઓની જ નોંધણી કરવામાં આવતા રોષ
બર્ફીલા બાબા અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ વખતે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાનાર છે.
બર્ફીલા બાબા અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ વખતે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાનાર છે.
અમરનાથ યાત્રા-2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. નિર્ણય મુજબ અમરનાથ યત્રા 3જી જુલાઈ-2025થી શરૂ થશે અને 39 દિવસ સુધી યાત્રા ચાલશે, એટલે કે રક્ષાબંધનના પર્વ પર સંપન્ન થશે.