ભરૂચભરૂચ: ભારત વિકાસ પરિષદ અને ભારત રસાયણ કંપની દ્વારા લાભાર્થીઓને ઇકો ફ્રેન્ડલી સ્ટવનું વિતરણ અમલેશ્વર ગામની મહિલાઓને ૮૦ ટકાથી ઓછા ધુમાડા અને રોગોથી મુક્ત ૧૦થી વધુ ચુલાઓનું વિતરણ કરવામાં આવ્યું By Connect Gujarat 05 Jan 2023 18:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn