અમદાવાદ હવે, આવશે ગરમીથી શેકાવાનો વારો, આગામી 2 દિવસ રાજ્યમાં 40 ડિગ્રીએ પહોંચશે પારો.! હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું By Connect Gujarat Desk 07 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn