ભરૂચ: આમોદ તાલુકાના તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્યસનમુક્તિ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્યસનમુક્તિ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
સંગીતના તાલે હનુમાન ચાલીસા ગવાતા લોકો ભક્તિમાં તરબોળ બની ધન્ય બન્યા હતાં. જેમાં ગાયક કલાકાર તેમજ તેમના કલાવૃંદના સભ્યોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું
૨૦-૨૧ની ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૬.૫૭ લાખના પાણીના નવ ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું